નવસારીઃ ખેડૂતો માટે ચીકુુનો પાક સાબિત થશે સોનાનો સૂરજ, ફ્લાવરિંગ સારુ થતા પાક સારો ઉતરશે
Continues below advertisement
ચાલુ વર્ષે ચીકુ પકવતા ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગે એવું ચીકુમાં ફ્લાવરિંગ થતા સહકારી મંડળી અને ખેડૂતો માટે ખુશીનો અવસર આવ્યો છે. નવસારી જિલ્લામા ચીકુનું ઉત્પાદન મબલખ પ્રમાણમાં થાય છે. કમોસમી વરસાદ અને કોરોનાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચીકુના ઝાડવા પર મસ્ત મજાનું ફ્લાવરિંગ થતા ભરપૂર ઉત્પાદન થાય એવી ધારણાઓ બાંધવામાં આવી છે. ચીકુના ભાવો પણ સારા મળશે
Continues below advertisement