નવસારીઃ ચીખલીમાં કસ્ટોડિયલ ડેથ કેસનો વકર્યો વિવાદ, આ MLA કરશે પોલીસ સ્ટેશનનો ઘેરાવ

Continues below advertisement

નવસારીના ચીખલીમાં કસ્ટોડિયલ ડેથ કેસ(custodial death case)નો વિવાદ વકર્યો છે. ધારાસભ્ય અનંત પટેલ ચીખલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે ચીખલી પહોંચશે. પોલીસે કેટલાક નેતાઓ અને અગ્રણીઓની અટકાયત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram