નવસારીઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો, કેટલા નોંધાયા કેસ?
નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા ચીખલી તાલુકાના ત્રણ શિક્ષકો સહિત ચાર લોકો કોરોના પોઝિટીવ થયા છે. જેમાં આશ્રમ શાળાના શિક્ષક, ઉપરાંત એક શિક્ષક દંપત્તિ અને કોલેજના પ્રાધ્યાપક કોરોના સંક્રમિત થયા છે.