નવસારી: જલાલપોરનો અંડર પાસ લોકો માટે માથાના દુખાવા સમાન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Jan 2022 12:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના જલાલપોરમાં આવેલો અંડર પાસ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. ચોમાસુ ગયું હોવા છતાં અંડર પાસમાંથી પાણી જ નથી ઓસરતું. આ અંડર પાસ કાંઠા વિસ્તારમાં આવેલા 25થી વધુ ગામોને જોડે છે. પરંતુ આ અંડર પાસનું કામ ન થતું હોવાથી લોકો હેરાન થયા છે.