નવસારીઃ ધારાસભ્યની આગેવાનીમાં આદિવાસી સમાજે કર્યો ચીખલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ

Continues below advertisement

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે યુવકોના શંકાસ્પદ મોત બાદ એક પોલીસ ઈન્સ્પેક્ટર, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો હતો. જો કે, ફરિયાદ નોંધાયાના 11 દિવસ બાદ પણ હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. એ સંદર્ભે આજે આદિવાસી સમાજે ચીખલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram