નવસારી જિલ્લામાં સંક્રમિત દર્દીઓ અને મૃત્યુની નોંધણી અંગે અધિકારીએ શું કરી કબૂલાત?,જુઓ વીડિયો
નવસારી જિલ્લામાં સંક્રમિત દર્દીઓ અને મૃત્યુની નોંધણીમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ ગોલમાલનો સ્વીકાર કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સરકારી ચોપડે નોંધણી થતી નથી. શંકાસ્પદ દર્દીઓના મોતની નોંધણી પણ ન કરાતી હોવાની અધિકારીએ કબૂલાત કરી છે.