નવસારીઃ દિકરીઓને વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવા પ્રોજેક્ટ શરૂ, આશા વર્કર બહેનોનું વધ્યું ભારણ

ગુજરાતની 14થી 18 વર્ષની દિકરીઓને પોષણથી માંડી વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવા માટે સ્નેહા પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. નવસારીમાં આ પ્રોજેક્ટથી આશા વર્કર બહેનોનું ભારણ વધ્યું છે. કેમ કે આશાવર્કરને ફાળવણીની રકમ આપવામાં આવી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola