નવસારીઃ સંગીત સેરેમનીમાં નાચવામાં વ્યસ્ત વેવાણનું ચોરાયું પર્સ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નવસારીમાં વેવાણ સંગીત સેરેમનીમાં નાચવામાં વ્યસ્ત હતા. ત્યાં જ ગઠિયો 18.5 તોલા સોનું ભરેલું પર્સ ચોરીને ફરાર થઈ ગયો છે. જેમાં મોબાઈલ અને સોના સહિતની વસ્તુઓ હતી. વીડિયો રેકોર્ડિંગ કરતા એક શખ્સ શંકાસ્પદ જણાઈ આવ્યો છે.
Continues below advertisement