નવસારીઃ વિકાસના કામો ન થયા હોવાનો આરોપ ખુદ ભાજપના આ સભ્યએ લગાવ્યો
નવસારીમાં વિકાસના કામો ન થયા હોવાનો આરોપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સભ્યોએ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, શહેરમાં પાણી, બિસ્માર રોડ, ઢોરોનો ત્રાસ સહિતની સમસ્યાઓ છે. ન.પાના પ્રમુખે મોટા ભાગની સમસ્યાનું સમાધાન થયું હોવાની વાત કરી છે.