નડિયાદઃબિન વારસી મળી આવેલી બાળકીની માતાને શોધવામાં પોલીસને મળી સફળતા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

નડિયાદમાંથી અઢી વર્ષની બાળકી બિન વારસી હાલતમાં મળી આવી છે. જેની માતાને શોધવામાં પોલીસને સફળતા મળી છે. મહિલા બાળકનો ફોટો લઈને બાળકીને શોધતી જોવા મળી હતી. ત્યારબાદ બાળકીની ઓળખ કરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram