નવસારીનું અમલસાડ યાર્ડ આજથી બે દિવસ રહેશે બંધ, જુઓ વીડિયો 

Continues below advertisement

નવસારીમાં આવેલા અમલસાડ યાર્ડ આજથી બે દિવસ બંધ રહેશે. બે દિવસ માટે ચીકુ ની ખરીદી અને વેચાણ કરવામાં આવશે નહીં. અમલસાડી ચીકુ મોટી સંખ્યામાં ટ્રક મારફતે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મોકલવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram