અમદાવાદઃ CIMSના દર્દીઓના બિલ પાસ કરાવવા લાંચ માંગ્યાનો કોના પર લાગ્યો આરોપ?
Continues below advertisement
અમદાવાદમાં CIMS હોસ્પિટલના દર્દીઓના બિલ પાસ કરાવવા લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો છે. વચેટિયા ખાનગી તબીબ સામે એસીબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ડોક્ટર અરવિંદ પટેલ વતી લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement