નવસારીના ચીખલીમાં ભાજપના સરપંચ સંવાદ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

નવસારીના ચીખલીમાં આયોજિત સરપંચ સંવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સાથે ફોટા પડાવવાની લ્હાયમાં સરપંચો ભાન ભૂલ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola