રાજ્યમાં વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ સજ્જ, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમને પણ સજ્જ રાખવામાં આવી છે. વલસાડ અને અમરેલી માટે NDRFની ટીમને રવાના કરવામાં આવી છે. રાહત કમિશનરે ડિમાન્ડ કરતા ટીમને રવાના કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola