ફટાફટઃ ભારે વરસાદને પગલે NDRFની ટીમો ખડેપગે, રાજ્યમાં કેટલી ટીમો છે તહેનાત

દરિયાકિનારા વિસ્તારોમાં વાવાઝોડાની અસરને પગલે પવનની ગતિ વધારે રહેશે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં NDRFની 20 ટીમ તહેનાત છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola