નેકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી ગ્રેડ આપ્યો હતો. ત્રણ દિવસ ઓબ્ઝર્વેશન કરી નેકની ટીમે નિર્ણય કર્યો હતો. યુનિવર્સિટીની ખામી જણાતા નેકની ટીમે અનેક સૂચન કર્યા છે.