Gujarat Election 2021:છ મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય, કોગ્રેસના સૂપડા સાફ

Continues below advertisement
રાજ્યની છ મહાનગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો. તમામ મહાનગરપાલિકામાં કેસરિયો છવાયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસે એવું ખરાબ પ્રદર્શન રહ્યું કે શહેર પ્રમુખોએ રાજીનામા ધરી દેવા પડ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના સુરતમાં તો કૉંગ્રેસ ખાતુ જ ન ખોલી શકી. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક પર જાડુ ફરી વળતા કૉંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.  અહીં ભાજપે 93 બેઠક પર જીત મેળવી. જ્યારે મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં પણ કૉંગ્રેસનો કારમો પરાજય થયો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram