Sabarkantha: ખેતરોમાંથી પસાર થતા વીજવાયર ખાઈ રહ્યા છે ઝોલા, UGVCLના અધિકારીઓએ કર્યો લુલો બચાવ
સાબરકાંઠા(Sabarkantha) જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજકંપની(North Gujarat Power Company) બેદરકારી સામે આવી છે. અહીંયા ખેતરોમાંથી પસાર થતો વીજવાયર ઝોલા ખાઈ રહ્યો છે. ખેડૂતોને ખેતરે ખેતી કરવા માટે જાનમાલને નુકસાનની ચિંતા સતાવી રહી છે.