રાજ્યમાં કોરોનાના નવા 63 પોઝીટીવ કેસ, 3 લોકોના કોરોનાથી મૃત્યુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના નવા 63 પોઝીટીવ કેસ નોંધાયા છે. 3 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 160 દિવસ બાદ 3 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજકોટ, ભાવનગર અને વલસાડમાં 1-1 દર્દીઓનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 480 પર પોહચી છે.
Continues below advertisement