ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેટલા કેસ નોંધાયા, જુઓ વીડિયો

Continues below advertisement

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાથી 13 દર્દીના મોત થયા છે જ્યારે 1495 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના 1167 દર્દી સાજા થયા હતા. એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવા 318 કેસ નોઁધાયા હતા જ્યારે આઠ દર્દીના મોત થયા હતા. શહેરમાં અત્યાર સુધીના કુલ દર્દીઓની સંખ્યા 49,080ની થઇ ગઇ છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram