અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યૂનો અંત, રાત્રી કર્ફ્યૂ આજથી લાગુ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યૂનો અંત આવ્યો હતો. જોકે, અમદાવાદમાં આજથી નાઇટ કર્ફ્યૂ અમલમાં આવશે. અમદાવાદ સિવાય રાજકોટ, વડોદરા, અને સુરતમાં નાઇટ કર્ફ્યૂ રહેશે. અમદાવાદમાં કર્ફ્યૂના અંત બાદ જમાલપુર માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram