ગુજરાતને કેન્દ્ર તરફથી મળી વધુ એક ભેટ, હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનું લોકાર્પણ

Continues below advertisement

ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી વધુ એક ભેટ મળી છે.  હજીરા-દીવ વચ્ચે ક્રુઝ સેવાનું કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકાર્પણ કરાવ્યું હતું. સપ્તાહમાં બે દિવસ દીવની રાઉંડ ટ્રીપ કરશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram