મહેસાણા: દૂધસાગર ડેરી ઘી ભેળસેળ કૌભાંડમાં થયો નવો ખુલાસો, જુઓ વીડિયો
મહેસાણા: મહેસાણા(Mehsana)માં દૂધસાગર ડેરી ઘી ભેળસેળ કૌભાંડમાં નવો ખુલાસો થયો છે. હરીયાણા સ્થિત પુનહામાં પ્લાન્ટમાંથી ઘીમાં ભેળસેળના નમૂના મળ્યા છે. હરીયાણા સ્થિત પ્લાન્ટ ગેરકાયદેસર ભાડે રાખી ઘી બનાવતું હતું. ગુનેગારોએ ભેળસેળના પુરાવાનો નાશ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. ઘી ભેળસેળમાં હાલમાં વાઇસ ચેરમેન સહીત 4 આરોપી જેલમાં બંધ છે.