7મી જૂનથી નવું સત્ર ઓનલાઇન શરૂ પણ હજુ માર્કશીટ માટે રાહ જોતાં વિદ્યાર્થીઓ
Continues below advertisement
નવું સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. છતાં હજુ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી. 7મી જૂનથી નવું સત્ર ઓનલાઇન શરૂ થશે.
Continues below advertisement