સમાચાર શતકઃ ફરી વધ્યો પેટ્રોલનો ભાવ,શું ગુજરાતમાં પણ પેટ્રોલ પહોંચશે 100 રૂપિયાને પાર?
વડોદરા(Vadodara)માં લવજેહાદ(Lovejehad) કેદમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં ફરીથી વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ 96.68 રૂપિયા થયું છે.રાજકોટમાં ડેમમાં પાણી બે મહિના ચાલે એટલું જ છે. વરસાદ(rain) હજુ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે.