સમાચાર શતકઃ રાજ્યભરમાં આજે હનુમાન જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

રાજ્યમાં આજે હનુમાન જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. બે વર્ષ બાદ હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે શનિવારના દિવસે જ હનુમાન જન્મોત્સવનો સંયોગ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola