અમરેલીઃ એક ગામમાં પાણી ભરેલા કુવામાં ખાબક્યો સિંહ, વનવિભાગે કર્યું રેસક્યુ

Continues below advertisement

અમરેલીના એક ગામમાં પાણી ભરેલા કુવામાં એક સિંહ ખાબક્યો છે. કુવામાં સિંહ ખાબકતા ગ્રામજનો મોટી સંખ્યામાં કુવા પાસે એકઠા થયા હતા. ત્યારબાદ વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહને બહાર કાઢ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram