સમાચાર શતક: આજે રાજકોટ અને ઊંઝાથી ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળશે, જુઓ મહત્વના ન્યૂઝ

Continues below advertisement

આજે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia) રાજકોટથી  અને પરસોત્તમ રૂપાલા ઊંઝાથી (Parsottam Rupala) (Jan Ashirwad Yatra) જન આશીર્વાદ યાત્રા શરૂ કરશે. લવ જેહાદની જોગવાઈને પડકારતી અરજી મામલે ગુજરાત HC આપી શકે છે વચગાળાનો હુકમ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram