સીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, જુઓ ગુજરાતીઓ ન્યુઝ
Continues below advertisement
સીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. દિવાળી થી લઈને અત્યાર સુધી ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. લગ્ન સિઝન ઓછી રહેતા તેલના ભાવમાં કડાકો બોલાયો છે. રાજસ્થાન અને ગુજરાતમાં મગફળીની આવકમાં વધારો થતા તેલના ભાવમાં ઘટાડો થયો છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajasthan Price ABP News Wedding Season Decline Cottonseed Oil Peanut Oil ABP Live ABP News