સમાચાર શતક: આગામી બે દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આગામી બે દિવસમાં રાજ્યના (State) કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે સામાન્ય વરસાદની કરી આગાહી. (Ahmedabad) અમદાવાદ જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળશે. 20 મહિના બાદ યોજાશે બેઠક. બે ભાગમાં મળનારી બેઠકમાં કલેક્ટર, DDO, ધારાસભ્ય, સાંસદ રહેશે હાજર.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram