ફટાફટ: ઝાયકોવ-ડી વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ઝાયકોવ-ડી વેક્સિનને (Zykov-D vaccine) અપાઈ મંજૂરી. (emergency) ઈમરજન્સી ઉપયોગ માટે (Approval) મંજૂરી અપાઈ. 12 વર્ષથી ઉપરના અને પુખ્તોને આપી શકાશે રસી. ઝાયકોવ-ડી વેક્સિનને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની સિધ્ધી ગણાવી. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat News World News ABP ASMITA Bharat Corona Approval Atmanirbhar ABP News Live Zykov-D Vaccine ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Gujarati Siddhi