સમાચાર શતક: 2 સપ્ટેબરથી ધોરણ-6થી 8ના વર્ગો શરૂ,શિક્ષણ મંત્રીની જાહેરાત,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

2 સપ્ટેબરથી ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત. ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખી શકાશે. 27 સપ્ટેબરે મળશે વિધાનસભાનું 2 દિવસીય ટૂંકાગાળાનું સત્ર. 4 જેટલા સરકારી બિલ કરાશે રજૂ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram