સમાચાર શતક: કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની જાહેરાત, પશુઓ માટે લવાશે ઘાસચારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
શિક્ષણ સર્વેક્ષણ પરિક્ષાના વિરોધના સમર્થન આપવા શિક્ષકો સાથે ભાજપના MLA. સર્વેક્ષણ ન યોજવા શિક્ષક મહાસંઘે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. રાજકોટના (Rajkot) રૂખડિયા પરાની ઘટના. બે જુથ વચ્ચે થઈ અથડામણ. પોલીસ સહિત SRP કરાઇ તૈનાત. (Union Minister Parsottam Rupala) કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાની (announcement) જાહેરાત. પશુઓ માટે આસપાસના રાજ્યોમાંથી લવાશે ઘાસ ચારો.
Continues below advertisement
Tags :
Rajkot Gujarat News World News ABP ASMITA Union Minister Clashes Group Parsottam Rupala ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Rukhadia Para