ન્યુઝ રૂમ લાઈવ: ખરાબ રસ્તા રીપેર કરવા બાબતે માર્ગ-મકાન વિભાગને અધધધ ફરિયાદ મળી
Continues below advertisement
અમદાવાદ: ખરાબ રસ્તાઓના સમારકામ માટે માર્ગ-મકાન વિભાગને અધ્ધ્ધ્દ ફરીયાદો મળી છે. જે બાદ 1 થી 10 ઓક્ટોબર સુધી માર્ગ-મકાન વિભાગ સમારકામ માટે અભિયાન ચલાવશે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં (vaccination) રસીકરણ ફરજીયાત બનાવવા માટે હોટેલ અસોસિયેશનનો (Hotel Association) (Letter) પત્ર. સુરતના ગોડાદરા વિસ્તારમાંથી અફીણ મળી આવ્યું છે.
Continues below advertisement