અમદાવાદ: વરસાદી માહોલના કારણે વાયરલ ઇન્ફેક્શનના વધ્યા કેસ, 80 દિવસમાં 3 હજાર બાળ દર્દીઓએ લીધી સારવાર
Continues below advertisement
વરસાદી માહોલના (rainy weather) કારણે અમદાવાદ (Ahmedabad) શહેરમાં (viral infections) વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદીના દર્દીઓ સાથે બાળ દર્દીઓમાં પણ વધારો થયો છે. 80 દિવસમાં 3 હજાર બાળ દર્દીઓએ સારવાર લીધી હતી. બાળકોએ વાયરલ ફીવરની સારવાર લીધી હતી.
Continues below advertisement