ન્યૂઝરૂમ લાઈવ: શિક્ષક સજ્જતા સર્વેક્ષણ દરમિયાન 37 ટકા શિક્ષકોએ ભાગ લીધો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ દરમિયાન 37 ટકા શિક્ષકોએ ભાગ લીધો હતો. 35 માર્કએ શિક્ષણ વિભાગ પાસ અને 40 માર્કે શિક્ષણ વિભાગ નાપાસ ગણાય. શૈક્ષિક સંઘનો પ્રાથમિક શિક્ષક સંઘ પર આરોપ, ખોટી રીતે હૉલ ટિકિટ ડાઉનલોડ કરાઇ. 10 વર્ષના બોંડમાં શિક્ષકો રિબાયા હોવાનો આરોપ.
Continues below advertisement
Tags :
Teacher World News ABP News Ticket Bond ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Teacher Readiness Survey ABP Asmita Live