આપણી ખબર: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, સારા વરસાદ માટે જોવી પડશે રાહ
Continues below advertisement
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, સારા વરસાદ માટે જોવી પડશે રાહ. સારા વરસાદ માટે કોઈ આગાહી નથી કરાઇ. 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી. રાજ્યમાં 47 ટકા વરસાદની ઘટ. ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની.
Continues below advertisement
Tags :
Rain World News Forecast State Irrigation Wait ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live