ન્યૂઝરૂમ લાઈવઃવાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની ત્રણ ટીમો પહોંચી ઘટનાસ્થળે
abp asmita
Updated at:
04 Nov 2021 07:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાપીના બલીઠામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે. ફાયરબ્રિગેડની ત્રણ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હજુ સુધી આ આગ લાગવા પાછળનું કારણ સામે આવી શક્યું નથી. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.