સમાચાર શતક: અમદાવાદમાંથી 250 ગ્રામ ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાંથી 250 ગ્રામ ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. 25 લાખની કિંમતનું ડ્રગ્સ કરાયું જપ્ત. સરકારી વાહનોમાં ડ્રગ્સની હેરાફેરી કરાઈ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા એ આજે દિલ્લીમાં કોંગ્રસ નેતાઓ સાથે કરી ચર્ચા. સોમવાર સુધી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની થઇ શકે છે જાહેરાત. મહેસાણા માં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો પરેશાન થયા.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Ahmedabad President Farmers ABP News Water ABP Gujarati Trouble Advertising In-charge ABP Live