ન્યૂઝરૂમ લાઈવઃ કોંગ્રેસની જન ચેતના યાત્રા દરમિયાન પરેશ ધાનાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Continues below advertisement
રાજકોટમાં આ વખતે કોરોનાની સંભિવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ વર્ષે જન્માષ્ટમીનો મેળો ન યોજવાનો નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપને મત આપનાર વોટર્સને મૂરખ ગણાવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Rain Paresh Dhanani Forecast Corona Meteorological Department ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Melo