રાજકોટઃ જનતાએ પરેશ ધાનાણીના વિવાદાસ્પદ નિવેદન અંગે આપી પ્રતિક્રિયા,જુઓ વીડિયો
Continues below advertisement
વિપક્ષી નેતા(Leader of Opposition) પરેશ ધાનાણીએ ભાજપને મત આપનારને મૂરખ ગણાવ્યા છે. આ નિવેદન અંગે રાજકોટ(Rajkot)ની જનતાએ પણ પ્રતિક્રિયા આપી છે. જનતાએ કહ્યું કે, ભાવ વધારો છે તેનાથી સૌ પરેશાન છે પરંતુ વોટ આપનારને મૂરખ ગણાવવું તે યોગ્ય નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Paresh Dhanani Controversial Statement Leader Of Opposition ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV