ન્યૂઝરૂમ લાઈવ: પાટીદાર આંદોલન દરમિયાનના કેસ પાછા ખેંચવા માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા 12 ડિસેમ્બરના રોજ યોજાશે. સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં યોજાશે પરીક્ષા. 782 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram