ન્યૂઝ રૂમ લાઈવ: ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર, 28થી 30 જુલાઇ પ્રેક્ટિકલ પરીક્ષા
રાજ્યભરમાં વરસાદી હેલી જોવા મળી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા ઉછળતા મોજાને જોતાં માછીમારોને દરિયો ખેડવા મનાઈ ફરમાવી છે. ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો આ તરફ,, ધોરણ 12 સાયન્સના (Science) રિપીટર (Repeater) વિદ્યાર્થીઓની (Students) પરીક્ષાની તારીખો જાહેર કરાઇ છે. 28થી 30 જુલાઇ દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષા (Practical Examination) યોજાશે.
Tags :
Gujarat Student Gujarat News ABP ASMITA Science Meteorological Department ABP Live Repeater ABP News Live News Room Live Practical Exam