ન્યુઝરૂમ લાઈવ:પીએમના રોડ શૉ માટે સમગ્ર રૂટ પર મોદી અને જુગુનાથના હોર્ડિંગ્સ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં પીએમના રોડ શૉ મામલે જનતામાં અનેરો ઉત્સાહ, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગુનાથ પણ મોદી સાથે ઉપસ્થિત રહેશે. રોડ શૉના સમગ્ર રૂટ પર મોદી અને જુગુનાથના હોર્ડિંગ્સ લાગ્યા. કચ્છના જખૌમાં 20થી વધુ ચરસના પેકેટ મળ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram