આપણી ખબર: રાજ્યમાં હવામાન વિભાગે કમૌસમી વરસાદની આગાહી કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં હવામાન વિભાગે કમૌસમી વરસાદની આગાહી કરી, વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા, ગરમીમાં થશે ઘટાડો, અમદાવાદમાં પીએમના રોડ શૉ મામલે જનતામાં અનેરો ઉત્સાહ, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગુનાથ પણ મોદી સાથે ઉપસ્થિત રહેશે. રોડ શૉના સમગ્ર રૂટ પર મોદી અને જુગુનાથના હોર્ડિંગ્સ લાગ્યા. કચ્છના જખૌમાં 20થી વધુ ચરસના પેકેટ મળ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram