ન્યૂઝરૂમ લાઈવઃ MLA કેતન ઈનામદારે સહકાર મંત્રી ઈશ્વર પટેલને લખ્યો પત્ર, શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે સહકાર મંત્રી ઈશ્વર પટેલને પત્ર લખ્યો છે. ભાજપ શાસિત બરોડા ડેરીના સત્તાધીશો સભાસદોનું શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. બરોડા ડેરીમાં દાણના કાચા માલની ખરીદી મળતિયા એજન્સીઓ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
Continues below advertisement