ન્યૂઝરૂમ લાઈવઃ દક્ષિણ આફ્રિકામાં નવા વેરિયન્ટથી ફફડાટ, ભારતે કર્યા નિયમો કડક
abp asmita
Updated at:
26 Nov 2021 08:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવી દીધો છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાથી આવનારી ફ્લાઈટના તમામ પેસેન્જર્સનું ચેકિંગ કરાઈ રહ્યું છે. મુસાફરોના વેક્સિન સર્ટિફિકેટ ચેક આવી રહ્યા છે.