ભારતીય સેનાએ PAK સેના અને ISIને આપ્યો ઝાટકો, આતંકી આરિફ ઠાર

Continues below advertisement

ભારતીય સેનાએ પાકિસ્તાની સેના અને ISIને મોટો ઝાટકો આપ્યો છે. સેનાએ પાકિસ્તાની આતંકી હાજી આરિફને ઠાર માર્યો છે. આ આતંકી આરિફ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. જે આતંકીઓને ગાઈડ કરતો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram