ન્યૂઝરૂમ લાઈવ: ખેડૂતો માટે રાહતના સમાચાર, સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Continues below advertisement

હવામાન વિભાગે (weather department) સામાન્ય વરસાદની (Rain) આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોને (farmers) રાહત થઈ છે. હાલ ભારે વરસાદ માટે કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી. સુરતની ગજેરા શાળા સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા જનતામાં રોષ છે. કોરોના નિયમનો ભંગ કરી ગજેરા શાળાએ વર્ગો શરૂ કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram