સમાચાર શતક: વાવાઝોડામાં ચૂકવાયેલી સહાયમાં વિસંગતતા હોવાનો પ્રદેશ કોંગ્રેસનો આરોપ, જુઓ મહત્વના ન્યૂઝ
Continues below advertisement
વાવાઝોડામાં (hurricanes) ચૂકવાયેલી સહાયમાં (paid) વિસંગતતા હોવાનો પ્રદેશ (Congress) કોંગ્રેસનો આરોપ. વાવાઝોડાના આટલા લાંબા સમય બાદ પણ ઉનાના ખેડૂતોની હાલત લાચાર, વીજળી માટે વલખાં મારતા સ્થાનિકો. સુરતમાં બુટલેગરના (Bootlegger) પુત્ર પર જૂની અદાવતમાં હુમલો. તો સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી કિશોરી પર યુવકે કર્યો અવાર-નવરા દુષ્કર્મ.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Surat Gujarat News World News Help Bootlegger Rander Hurricane Accusation ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Old Enmity ABP ABMIT Updates